|| संघे शक्ति कलियुगे ||

મુદ્રાલેખ મુજબ એકતામાં જ તાકાત છે.
સંગઠન થકી વિકાસયાત્રા વેગવંતી બને છે
તેમાંજ સૌનું શુભ થાય છે.

આપણે એક ફિંગર ટીપ થી એકબીજા નો સંપર્ક માં રહી ને બિઝનેસ, નવા ઔદ્યોગિક સાહસો, લગ્ન, ખેતી - પશુપાલન અને અભ્યાસ જેવી મહત્વની બાબતો ને સાંકળતી આ આપણી સૌની એપ્લિકેશન અને વેબસાઇટ છે

Sign In Registration